ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ શબરી કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા મહિલા અને બાળ કચેરી અરવલ્લી ધ્વારા “બેટી બચાવો ,બેટી પઢાવો ” અંતર્ગત કાર્યક્રમ યોજાયો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ શબરી કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા મહિલા અને બાળ કચેરી અરવલ્લી ધ્વારા “બેટી બચાવો ,બેટી પઢાવો ” અંતર્ગત કાર્યક્રમ યોજાયો

મેઘરજ શબરી કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા મહિલા અને બાળ કચેરી અરવલ્લી ધ્વારા “બેટી બચાવો ,બેટી પઢાવો ” અંતર્ગત હેલ્થ વિભાગ સાથે રહી હાઈજીન કીટ વિતરણ નું કાર્યક્રમ કરવામાં આવ્યું જેમાં જિલ્લા મહિલા બાળ કચેરી ના DHEW ના અકરમભાઈ શેખ ધ્વારા મહિલા બાળ વિકાસ ધ્વારા ચાલતી વિવિધ યોજનાઓની માહિતી આપી તેમજ હેલ્થ વિભાગ ના ડો.નુરહફસા બેન ધ્વારા પોષક આહાર તેમજ હેલ્થ ને લગતી તમામ માહિતી આપી તેમજ સખી વન સ્ટોપ સેન્ટર ના કિંજલબેન પરમાર, પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર ના હંસાબેન ભગોરા અને વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર મેઘરજ ના કાર્યકર હેતલબેન પંડ્યા ધ્વારા વિવિધ લક્ષી મહિલા કલ્યાણ સેન્ટર પર ચાલતી સેવાઓ અને પ્રવૃતિ ની માહિતી આપી હતી અંત માં શબરી આશ્રમ શાળા ના પ્રિન્સીપાલ શ્રીમતી મનીષાબેન ધ્વારા તમામ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યું અને મહિલા અને બાળ કચેરી ધ્વારા હાઈજીન કીટ નું વિતરણ કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ માં શાળા ના શિક્ષક ઓ તેમજ પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ ના મહેશભાઈ ખરાડી અને કેન્દ્ર ના સામાજિક કાર્યકર બકુલા બેન ધ્વારા ખુબ જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!