GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ગુજરાતના જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાંત મોરબીમાં મળશે

MORBI:ગુજરાતના જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાંત મોરબીમાં મળશે

 

 


સમગ્ર ગુજરાત ભરમાં જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાંત હવેથી મોરબી ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે મળશે. રાજકોટમાં આગમન મેટેનીટી હોમ એન્ડ આઈવીએફ સેન્ટર ના ડોક્ટર નીતાબેન ઠક્કર કે જેઓ સમગ્ર ગુજરાતમાં સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે પ્રખ્યાત છે. મોરબી ખાતે તેઓ નજીવી ફી લઈ વિંધત્વ અને ગંભીર સ્ત્રી રોગના દર્દીઓ તપાસશે આગામી રવિવાર એટલે કે તારીખ 21-7-2024 ના રોજ સાંજે ૩.૩૦ થી ૫.૩૦ વાગ્યે સનાળા રોડ, સરદાર બાગ સામે, ડૉ.પટેલ લેબોટરી ખાતે મળશે. તેમને મળવા માટે એપોઇન્ટમેન્ટ અચૂક લેવી પડશે જેના માટે ૮૭૩૨૯૧૮૧૮૩ પર સંપર્ક કરી એપોઇન્ટમેન્ટ અચૂક લખાવવા વાત્સલ્યમ્ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર વીઝીટીંગ સેન્ટર દ્વારા એક યાદીમાં જણાવવામાં આવેલ છે

Back to top button
error: Content is protected !!