GUJARATKARJANVADODARA

સક્ષમ શાળા કાર્યક્રમ હેઠળ દેથાણ પ્રા.શાળામાં ફાયર ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યુ

આજ રોજ તા.૨૩-૦૭-૨૪ ના રોજ "સક્ષમ શાળા" કાર્યક્રમ અંતર્ગત કરજણ તાલુકા ના શિક્ષકો ની ફાયર ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતું

નરેશપરમાર કરજણ

સક્ષમ શાળા કાર્યક્રમ હેઠળ દેથાણ પ્રા.શાળામાં ફાયર ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યુ

આજ રોજ તા.૨૩-૦૭-૨૪ ના રોજ “સક્ષમ શાળા” કાર્યક્રમ અંતર્ગત કરજણ તાલુકા ના શિક્ષકો ની ફાયર ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતું

આજ રોજ કરજણ તાલુકાના ના દેથાણ પ્રા.શાળા ખાતે કરજણના ફાયર સ્ટેશન ઓફિસર ના માર્ગદર્શન હેઠળ “સક્ષમ શાળા” કાર્યક્રમ અંતર્ગત વિવિધ સરકારી સ્કૂલોના શિક્ષકોને ફાયર તેમજ ઇમરજન્સી ના ટાઈમે કેવી રીતે રેસ્ક્યુ કરવું તેમજ સ્વ-સલામતી ની ટ્રેનિંગ આપવામાં આવી.આ કાર્યક્રમ માં કરજણ તાલુકાની જુદી જુદી શાળા ના મોટી સંખ્યા માં શિક્ષકો હાજર રહિયા હતા ને સક્ષમ શાળા કાર્યક્રમ હેઠળ ફાયર ઓફિસર દ્વારા ટ્રેનિંગ મેળવી હતી

Back to top button
error: Content is protected !!