MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના અમરેલી રોડ ઉપર ઇંટુના ભઠ્ઠામા જાહેરમા જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
MORBI:મોરબીના અમરેલી રોડ ઉપર ઇંટુના ભઠ્ઠામા જાહેરમા જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપી (૧) અક્ષય બાબુભાઇ અગેચાણીયા અને (૨) રવિભાઇ સામંતભાઇ અગેચાણીયાને મોરબી અમરેલી રોડ ઉપર ઇંટુના ભઠ્ઠામા જાહેરમા જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૧૨૩૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી