DAHODGUJARAT

દાહોદ ના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવેના મહેન્દ્રા શો રૂમ સામે ટ્રક ચાલકને ઉંગનું ઝોકું આવતા અકસ્માત સર્જાયો

તા. ૨૮. ૦૭. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવેના મહેન્દ્રા શો રૂમ સામે ટ્રક ચાલકને ઉંગનું ઝોકું આવતા અકસ્માત સર્જાયો

આજરોજ શનિવાર ૧૨ કલાકે ઇન્દોર તરફથી મેડિકલનું સામાન ભરી ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે દાહોદ નજીકથી ટ્રક અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમ્યાન ટ્રક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે મહિન્દ્રા શો રૂમની સામે ટ્રક ચલાવતા ટ્રક ચાલકને ઉંગનું ઝોકું આવતા ટ્રક ચાલકએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રક હાઇવે નજીક ખાડામાં ખાબકી દેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અકસ્માતના કારણે ટ્રક ચાલકે થયેલ નાની મોટી ઈજાઓના પગલે ટ્રક ચાલકને સારવાર માટે નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવાં મળેલ છે

 

Back to top button
error: Content is protected !!