GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી થોરાળાના પાટિયા નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

 

 

MORBI:મોરબી થોરાળાના પાટિયા નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

 

મોરબીના થોરાળાના પાટિયા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન થોરાળાના પાટિયા નજીકથી કાદર પીરમામદ કટીયાને દેશી દારૂ પ્રવાહી લીટર ૪૪૦ અને દારૂ વેચાણના રૂપિયા ૫૬૫૦ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવતા અ દારૂનો મુદામાલ સીદીક પીરમામદ કટીયા પાસેથી લીધેલ હોવાની કબુલાત આપતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!