DAHODGUJARAT

સપોર્ટ ઓથોરિટીઓફ ગુજરાત ગાંધીનગર જિલ્લા રમત ગમત અધિકારી પંચમહાલ દ્રારા આયોજન કરવામાં આવ્યું

તા. ૦૩. ૦૮. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:સપોર્ટ ઓથોરિટીઓફ ગુજરાત ગાંધીનગર જિલ્લા રમત ગમત અધિકારી પંચમહાલ દ્રારા આયોજન કરવામાં આવ્યું

સપોર્ટ ઓથોરિટીઓફ ગુજરાત ગાંધીનગર જિલ્લા રમત ગમત અધિકારી પંચમહાલ ધ્વરા આયોજિત sgfi શાળાકીય રમતોત્સવ મોરવા હડફ તાલુકા કક્ષા ની એથ્લેટિક સ્પર્ધા શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલી ખાતે યોજાઈ જેમાં u -૧૪.૧૭.૧૯ ભાઈયો /બહેનો એ દોડ ૧૦૦/૨૦૦/૪૦૦/૬૦૦ કૂદ લાંબી કૂદ. ઊંચી કૂદ. ગોળા ફેંક. ચક્ર ફેંક. બરછી ફેંક જેવી રમતો મા ભાગ લીધો સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલી ના આચાર્યશ્રી અને sgfi તાલુકા કક્ષા ના કન્વીનર ધ્વરા થયું. નિર્ણયક મા બાબુભાઇ ક્લાસવા. વીરસીંગભાઇ પલાસ. બાબુભાઇ પટેલ. હઠીસિંહ ઠાકોર. શંકરભાઇ કિશોરી ખેલ સહાયક ધર્મેન્દ્ર પરમાર. રવિન્દ્ર ઠાકોર. પટેલીયા સર. જનતા બારીયા ઉપસ્થિત રહી કામગીરી કરી. મારી શાળા ના મ. શિક્ષક રમેશભાઈ પટેલ. એસ. બી. વાઢી સમરસિંહ બારીયા એ પણ સહભાગી રહ્યા

Back to top button
error: Content is protected !!