DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધ્રાંગધ્રા તાલુકાના 5 ગામના સીમાડે આવેલ કોઠે મંદિર બાળકોને દર રવિવારે બટુક ભોજન કરાવવામાં આવે છે.

તા.04/08/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા, રાવલીયાવદર, કોંઢ, ગાજણવાવ, રામપરા પાંચ ગામના સીમાડે ગુરુદત્ત ભગવાનનું મંદિર કોઠે આવેલ છે ત્યાં મંદિર આજુ બાજુ વાડી વિસ્તારનાં બાળકો આશરે 130 થી વધુ બાળકોને દર રવિવારે પૂરીશાક, પુલાવ, ઠંડી છાસ, મીઠાઈ સહિત બાળકોને આપવામા આવે છે આ બટુક ભોજનનો ખર્ચ અલગ અલગ દાતા ગૂગલ પે દ્વારા અથવા રોકડા રૂપિયા દાન આપી પુણ્યનાં ભાગીદાર બને છે આ બટુક ભોજનનું સંચાલન અને મેહનત ગાજણવાવ ગામના સુંદરલાલ ડેડાણીયા તથા એમની દીકરી શ્રદ્ધા તથા એમના ગામનાં સેવાભાવી લોકો કરે છે આજનાં દાતા ચેતનભાઈ પ્રાણભાઈ પટેલ ગાજણવાવ, મેહુલભાઈ ડાયાભાઈ પટેલ નારીચાણા, ધર્મેશભાઈ પિઠવા ધ્રાંગધ્રા દ્વારા આજનો ખર્ચ આપી લાભ લીધો હતો.

Back to top button
error: Content is protected !!