

brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (0.42222223, 0.4421875);sceneMode: 32768;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 47;
સાયલાના સાપર ગામ પાસે ગાડી સાથે પશુ અથડાતા ગંભીર અકસ્માત.
ઈજાગ્રસ્ત પામેલા વ્યક્તિઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા.
અકસ્માત ના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી.
રખડતા પશુઓ સાથે ગાડી ટકરાતા ચારમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજા
નેશનલ હાઈવે પર રખડતા પશુઓના કારણે વારંવાર અકસ્માતના બનાવોમાં વધારો થયો છે જેમાં આજે સવારે જામનગર થી અમદાવાદ તરફ જતા અચાનક પશુ સાથે ગાડી અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમા i20 ગાડી નંબર GJ 03 LB6844 હતો જેમાં ચાર વ્યક્તિઓ મુસાફર કરી રહ્યા હતા એમાં એક વ્યક્તિને ગંભીર જાઓ પહોંચતા એમ્બ્યુલન્સ 108 બોલાવી તાત્કાલિક સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આવા ગંભીર અકસ્માતો બનવાના કારણે લોકો માંગ કરી છે કે તંત્રએ આવા રખડતા પશુઓ માટે નિયંત્રણ અંકુશ લાવી પગલાં લેવામાં આવે.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા
 
				

