ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુ .જાતિ મોરચા દ્વારા અગત્ય ની બેઠક જિલ્લા ભાજપ કાર્યાલય વેરાવળ ખાતે યોજાઈ
ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા વેરાવળ ખાતે બેઠક યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા વેરાવળ ખાતે બેઠક યોજાઈ
ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુ .જાતિ મોરચા દ્વારા અગત્ય ની બેઠક જિલ્લા ભાજપ કાર્યાલય વેરાવળ ખાતે યોજાઈ
આ બેઠક માં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠયા અને જિલ્લા મોરચા નાં હોદેદારો મંડળ મોરચા નાં હોદેદારો અને ભાજપ સમર્પિત કાર્યકરો હાજર રહ્યાં
આ બેઠક માં મોરચા દ્વારા આગામી દિવસોમાં કરવાના થતાં કાર્યક્રમો ની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
વિશેષ માં ૧૫ મી ઓગષ્ટ રાષ્ટ્રીય તેહવાર ની જિલ્લા કક્ષા ની ઉજવણી માં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકાર નાં કેબિનેટ મિનિસ્ટર ભાનુબેન બાબરીયા પધારી રહ્યાં હોય , જેથી તેઓ દ્વારા તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે જિલ્લા કક્ષા નું ડૉ. આંબેડકર ભવન નાં બાંધકામ માટે રૂપિયા ૬ કરોડ ૨૦ લાખ મંજુર કરેલ હોય જેથી ભાનુબેન બાબરીયા નો જાહેર આભાર અને સન્માન નો કાર્યક્રમ જિલ્લા મોરચા નાં અઘ્યક્ષ સ્થાને યોજવા પણ ચર્ચા કરી નક્કી કરવામાં આવ્યું