GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સતનામ એપાર્ટમેન્ટની પાસેથી યુવક બિયરના ટીન સાથે ઝડપાયો

MORBI:મોરબી સતનામ એપાર્ટમેન્ટની પાસેથી યુવક બિયરના ટીન સાથે ઝડપાયો
મોરબી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાયન્સનગર વિસ્તારમાં આવેલ સતનામ એપાર્ટમેન્ટની બાજુમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સને રોકી તેની તલાસી લેતા તેની પાસેથી ગોડફાધર ઓરીજીનલ સ્ટ્રોંગ બિયરના ૧૨ ટીન કિ.રૂ.૧,૨૦૦/-નો મુદ્દામાલ માલી આવ્યો હતો. અક સાથે આરોપી રાજુ ઉર્ફે રાજેશ ઇતેષભાઇ નાંગહ ઉવ.૨૪ રહે- મોરબી વાવડી રોડ મીરા પાર્ક ઉમીયા એપાર્ટન્ટ ત્રીજો માળ ૮ની સ્થળ ઉલરથી બિયરના જથ્થા સાથે અટક કરવામાં આવી હતી. પકડાયેલ આરોપી સામે બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.






