GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના એસપી રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે  ઈસમ ઝડપાયો

 

 

MORBI:મોરબીના એસપી રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે  ઈસમ ઝડપાયો

 

મોરબી: મોરબીના એસપી રોડ લેવલઅપ ગેમ્સ ઝોનની બાજુમાં જાહેર રોડ પરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.


મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીજન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના એસપી રોડ લેવલઅપ ગેમ્સ ઝોનની બાજુમાં જાહેર રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૩૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી દિવ્યેશભાઈ પ્રાગજીભાઈ બાથાણી (ઉ.વ.૩૪) રહે. મોરબી રવાપર રોડ ક્રિષ્ના સ્કૂલવાળી શેરી મારૂતી એપાર્ટમેન્ટ મોરબીવાળા પાસેથી મળી આવતા આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!