GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવા બસ સ્ટોપ સામે ધ્વજ વંદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

MORBI:મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવા બસ સ્ટોપ સામે ધ્વજ વંદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

 

 

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવા બસ સ્ટોપ સામે ધ્વજ વંદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીઢ ગાંધીવાદી મીઠાબાપા અણદાભાઈ (ઊ.વ.૯૯) તેઓનાં હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, માળીયા તાલુકા પ્રમુખ ધર્મેન્દ્ર વિડજા, ટંકારા થી જીલ્લા પંચાયત સદસ્ય અને મોરબી જીલ્લા પંચાયત વિપક્ષ નેતા ભુપતભાઈ ગોધાણી, યુવા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયા, જીલ્લા સેવાદળનાં પ્રમુખ બાબુભાઈ રબારી,જીલ્લા કોંગ્રેસ મહામંત્રી ગીરીરાજસિંહ જાડેજા, શહેર કોંગ્રેસ નાં મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ, મોરબી વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ સંદિપભાઈ કાલરીયા, સહિતનાં હોદ્દેદારો કાર્યકર્તાઓ અને વેપારી મિત્રો ઊપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!