GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના એક ગામની મહિલાની છેડતી કરનાર બે ઈસમો સામે પોલીસ મથકે ફરિયાદ

 

તારીખ ૧૦/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ ની વિગતો જોતા ગત રવિવારના રોજ બપોરના સુમારે ફરિયાદી મહિલા વરઘોડામાં ગયેલ ત્યારે સુનિલ રાઠોડ એ પીછો કરી મહિલાની છેડતી કરી હતી તેમજ મહિલા વરઘોડામાંથી પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે સુનિલ રાઠોડ અને દિપક મહંતે એકબીજાની મદદગારી કરી મહિલાને રસ્તામાં રોકી અમારી ગાડીમાં બેસી જા એમ કહી છેડતી કરી હતી જે અંગેની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાતા પીએસઆઈ સી બી બરંડા દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!