DAHODGUJARAT

દાહોદ રાજકીય રેલ્વે પોલીસની સરાહનીય કામગીરી દાહોદ રેલ્વે સ્ટેશનથી પ્રેમી પંખીડાને પકડી મહારાષ્ટ્ર પોલીસને સુપરત કર્યા 

તા. ૧૧. ૦૯. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ રાજકીય રેલ્વે પોલીસની સરાહનીય કામગીરી દાહોદ રેલ્વે સ્ટેશનથી પ્રેમી પંખીડાને પકડી મહારાષ્ટ્ર પોલીસને સુપરત કર્યા

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 0;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperatur

આજરોજ તા .૧૧.૦૯.૨૦૨૪ ના બુધવાર ૬.૩૦ કલાકે રાજકીય રેલ્વે પોલીસ દ્વારા માહિતી આપવામા આવી જેમાં જણાવાયુ કે દાહોદ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર.૩ પર એક ૧૯ વર્ષીય યુવક અને એક યુવતી ને ફરજ પર હાજર રાજકીય રેલ્વે પોલીસના માણસોએ તેમને જોતા તેમના પર સંકા જતા અને એમની નજીક જઈ પૂછપરછ કરતા ત્યારે બન્ને યુવક અને યુવતી જોડે વાતચિત્તમા કોઈ પણ સંતોષ કારક જવાબ ન મળતા તેઓને રાજકીય રેલ્વે પોલીસ મઠકે લાવવામાં આવ્યા અને કડકાઈથી પૂછપરછમા બન્ને જણાયું ભાગીને આવ્યા છે અને બન્ને જણાએ જણાવ્યુ કે હમે બન્ને એક બીજાથી પ્રેમ કરીયે છીએ અને અમે પરિવારની મંજૂરી વગર મહારાષ્ટ્ર થી નાસીને આવ્યા છે.ત્યારે વધુ તપાસ કરતા જોગેશ્વરી ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર પોલીસ મઠકે યુવક વિરુદ્ધ અપહરણ ગુનાની ઇપીસી કલમ ૧૩૭/૨ ગુનો મહારાષ્ટ્ર પોલીસે સ્ટેશનમાં ફરીયાદ થઈ હોવાનું જાણવા મળતા મહારાષ્ટ્રની પોલીસનું સંપર્ક કરી રાજકીય રેલ્વે પોલીસ દાહોદએ કાયદેસરની કાર્યવાહી કરી બન્ને પ્રેમી પંખીડાને મહારાષ્ટ્ર પોલીસને સોપી સરાહનીય કામગીરી કરી હતી

Back to top button
error: Content is protected !!