GUJARATSABARKANTHA
રાષ્ટ્રીય લોક અદાલત દિવસે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ…

આજરોજ તારીખ 14 9 2024 ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત દિવસે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ મોડાસા તથા હિંમતનગર ની લોક અદાલત હિંમતનગર મુકામે યોજવામાં આવેલ જેમાં ફરિયાદીઓ અને વીમા કંપનીઓ બંનેના સમન્વયથી કુલ દોઢસો જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.
અહેવાલ:- પ્રતિક ભોઈ


