GIR GADHADAGIR SOMNATH

ગીર ગઢડા તાલુકા ના છાણા વાંકીયા ગામે ખેડૂતો સાથે છેતરપિંડી થયા ની ઉઠી ફરિયાદ ..સહકારી મંડળી દ્વારા છેતરપિંડી ના આરોપ સાથે ખેડૂતો નું આવેદ

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

તા.૧૫

ગીર ગઢડા તાલુકા ના છાણા વાંકીયા ગામે ખેડૂતો સાથે છેતરપિંડી થયા ની કીયા ગામે ખેડૂતો સાથે છેતરપિંડી થયા નીઉઠી ફરિયાદ ..સહકારી મંડળી દ્વારા છેતરપિંડી ના આરોપ સાથે ખેડૂતો નું આવેદ

નગીર સોમનાથ ના ગીર ગઢડા તાલુકા ની મામાલદાર કચેરી ના જ્યા આજે મોટી સનખયમાં ખેડૂત આગેવાનો સાથે ખેડુતો દોડી આવ્યા છે

ખેડૂત નેતાઓ નો આરોપ છે કે શાણાવાકીયા સેવા સહકારી મંડળી ના પ્રમુખ સદસ્યો મંત્રી અને કર્મચારીઓ ની મિલી ભગત થી છેતર પિંડી આચરવામાં આવી છે

ખેડૂતો ના ખોટા સહી સિક્કા કરવામાં આવ્યા છે એટલુંજ નહિ મૃતકો ખેડુતો ના પણ સહી સિક્કા કરી કોમ્ભાંડ આચરવામાં આવ્યું છે 250 થી વધુ ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હોવાની ઉઠી રાવ

તમામ પુરાવા અને ડોક્યુમેન્ટ સાથે મોટી સનખ્યામાં ખેડૂતો ગીર ગઢડા મામલતદાર કચેરી પહોંચી આવેદન પાઠવી કડક કાર્યવાહી ની કરી માંગ

Oplus_131072
Oplus_131072

Back to top button
error: Content is protected !!