SABARKANTHA

હિંમતનગર મહાવીર નગર પાસે બાના ઓટલે જરૂરત મંદ લોકોને સેવા પ્રસાદ વહેંચી સેવાનું કાર્ય કર્યું.

આજેતા.૧૭/૯/૨૦૨૪*આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પ્રસાદ હિંમતનગર મહાવીર નગર પાસે બાના ઓટલે જરૂરત મંદ લોકોને સેવા પ્રસાદ વહેંચી સેવાનું કાર્ય કર્યું. પરમ કૃપાળુ પરમાત્મા ને અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરીએ છીએ આપનું
જીવન નિરામય રહે તેવી અમારા સૌ મિત્રોની પ્રભુ પાસે પ્રાર્થના.
પ્રકાશ વૈદ તથા લાયન્સ પરિવાર

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!