GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI- મોરબી:સ્વ.દિપકભાઈ પ્રહલાદભાઈ ભટ્ટનું દુઃખદ અવસાન -બેસણુ
મોરબી:સ્વ.દિપકભાઈ પ્રહલાદભાઈ ભટ્ટનું દુઃખદ અવસાન -બેસણુ
ઔ.ગુ.સા.ચારસો મુળ બીલીયા(મોરબી) હાલ મહેન્દ્રનગર (મોરબી) નિવાસી દિપકભાઈ પ્રહલાદભાઈ ભટ્ટ (52) તે રમેશભાઈ (હકુમારાજ), સ્વ.મુનાભાઈ, ગ.સ્વ.ભગવતીબેન આર.વ્યાસ અને ગ.સ્વ.નીલાબેન વી.જોશી ધારી(અમરેલી) ના ભાઈ તથા અભિષેક અને હિરલબેનના પિતાશ્રી તથા વિવેક, ચંદ્રદીપ, ધ્રુવના કાકા તેમજ છેલભાઈ જોશી (કોડીનાર) ના ભાણેજ તા.૧૫ ને રવિવાર કૈલાસવાસ પામેલ છે.તેમનુ બેસણું તા.૨૦ ને શુક્રવારે સાંજે ૩-૦૦ થી ૬-૦૦ તેમના નિવાસસ્થાન ગ્રીન પાર્ક સોસાયટી સર્વોપરી સ્કુલ વાળી શેરી, આનંદ એપાર્ટમેન્ટ સામે, ધુટુ રોડ, મહેન્દ્રનગર મોરબી રાખેલ છે તથા તેમની ઉત્તરક્રિયા (સરવાણી) તા.૨૭-૯ ના તેમના નિવાસસ્થાને રાખેલ છે.
વિવેક ભટ્ટ ૯૭૨૬૨ ૦૦૭૮૭
અભિષેક ભટ્ટ ૬૩૫૯૫ ૭૩૧૪૪