NATIONAL

‘તિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરની ચરબી, માછલીનું તેલ અને પામ તેલનો ઉપયોગ’ – લેબોરેટરી ટેસ્ટમાં ખુલાસો

પ્રખ્યાત શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવતા લાડુ બનાવવા માટે બીફ ચરબી, માછલીનું તેલ અને પામ તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો.

આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે અગાઉની YSRCP સરકાર દરમિયાન પ્રખ્યાત તિરુપતિ લાડુ, એક પવિત્ર મીઠાઈ બનાવવામાં હલકી ગુણવત્તાવાળા મટીરીયલ અને પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!