ARAVALLIGUJARATMODASA

ફરેડી ગામે ગુજરાત રાજય સંગિત નાટક અકાદમીના આર્થિક સહયોગથી સાંસ્કૃતિક લોક ડાયરો યોજાયો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ફરેડી ગામે ગુજરાત રાજય સંગિત નાટક અકાદમીના આર્થિક સહયોગથી સાંસ્કૃતિક લોક ડાયરો યોજાયો

મોડાસા તાલુકાના ફરેડી ગામે,ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગ થી,હિરલ બારોટ ગ્રુપ સાકરીયા દ્વારા આયોજિત સાંસ્કૃતિક લોક ડાયરો યોજાયો હતો.જેમાં ગુજરાતના નામી કલાકારો એ શૌર્ય,દેશ ભક્તિ અને લોકગીતો,સાહિત્ય રજૂ કરી લોકોના મન મોહી લીધા હતા,આ લોક ડાયરામાં મોડાસા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહી રહી ડાયરાને નિહાળ્યો હતો.

Back to top button
error: Content is protected !!