GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા સેવા પખવાડા અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ

MORBI:મોરબી જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા સેવા પખવાડા અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ
મોરબીમાં ગઈકાલે તા.૦૧ ઓક્ટોબરના રોજ મોરબી જીલ્લા મહિલા મોરચા પાંખ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડા અંતર્ગત જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે સુંદર મજાની રંગોળી-સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રી કે.એસ.અમૃતિયા, જીલ્લા મંત્રી નીરજભાઈ ભટ્ટ, જીલ્લા મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા, જીલ્લા મહિલા મોરચા મહામંત્રી નિર્મળાબેન હડિયલ, જીલ્લા અનુ.જાતિ મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર, જીલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ નિર્મલભાઈ જારીયા, ભાણજીભાઈ વરસડા તેમજ તમામ મહિલા હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93







