GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO
આદ્યશક્તિના સ્વરૂપો સાથે માતાનું શાસ્ર સાધક સમજે

જિલ્લા પંચાયત કર્મચારી હરીશ હસમુખભાઇ ઠાકર ફરજ નિષ્ઠા સાથે માતૃ વંદનાના પ્રખર હિમાયતી છે તેમજ પારીવારીક ભાવનાના 
હિમાલયની પુત્રી માં ” શૈલપુત્રી ” ના જગદંબા સ્વરૂપના પુજન સાથે પ્રારંભ થઈ રહેલ ” નવરાત્રી ” પ્રસંગે જગતભરની માતૃ શકિતને વંદન સાથે આપશ્રીને નવરાત્રીની શુભકામનાઓ ! ! 🙏
ફકત નવરાત્રી દરમ્યાન જ નહિં, કાયમ માટે માતૃ શકિતને આદર આપીએ, ઘરમાં રહેલ હજરા હજુર ” ઉંબરાવાળી ” માં નો આદર કરીશું તો જ ” ડુંગરાવારી ” માં ની કૃપાને પાત્ર બની શકીશું ! ! 🙏
યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:





