GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

MORBI:મોરબી ભારતીય કિસાન સંઘ દ્વારા વાકાનેર તાલુકાની કાર્યકારણી બેઠકનું આયોજન

MORBI:ભારતીય કિસાન સંઘ દ્વારા ટંકારા અને વાંકાનેર કાર્યકારણી બેઠક નું આયોજન કરવામાં આવ્યું

 

 

આજ રોજ ભારતીય કિસાન સંઘ ટંકારા તાલુકાની કાર્યકારણી બેઠક નું આયોજન મિતાણા આર્ય પેલેશ હોટલ ખાતે થયેલ જેમાં ભારતીય કિસાન સંઘ ગાંધીનગર થી પ્રદેશ કારોબારી ના સદસ્ય શ્રી ભીખાભાઈ પટેલ અને મોરબી જિલ્લા ટિમ ના પ્રતિનિધિ જીલેશ ભાઈ કાલારીયા બાબુલાલ સીણોજીયા નાથાલાલા ઢેઢી દ્વારા આજ રોજ ભારતીય કિસાન સંઘ ટંકારા તાલુકા ટીમ ની વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ મહાદેવ ભાઈ ભાડજા, ઉપ પ્રમુખ મનસુખ ભાઈ દેત્રોજા, ચેતન ભાઈ ઢેઢી (ભોજી ), મંત્રી ઝાલા હરદેવસિંહ રણજીત સિંહ ની સર્વાનુ મતે વરણી કરવામાં આવી હતી આજે ખેડૂત ને પડતી મુશ્કેલી ની વુસ્તૃત ચર્ચા કરી ને ખેડૂત ને માહિતગાર કર્યા હતાં

 

જેમાં  વાંકાનેર ખાતે ભારતીય કિસાન સંઘ ગાંધીનગર થી પ્રદેશ કારોબારી ના સદસ્ય શ્રી ભીખાભાઈ પટેલ અને મોરબી જિલ્લા ટિમ ના પ્રતિનિધિ જીલેશ ભાઈ કાલારીયા બાબુલાલ સીણોજીયા નાથાલાલા ઢેઢી ઉસ્માનભાઈ સેરસિયા હુસેનભાઈ સેરસિયા દ્વારા આજ રોજ ભારતીય કિસાન સંઘ વાંકાનેર તાલુકા ટીમ ની વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ વાસુદેવસિંહ ઝાલા ઉપ પ્રમુખ નુરમામદભાઈ બુરીયા, નુરમામદ ભાઈ ખોરાજીયા તેમજ મંત્રી ભુપેન્દ્રસિંહ ઝાલા ની સર્વાનુ મતે વરણી કરવામાં આવી જયારે જીલેશ ભાઈ એ ખેડૂત ને પડતી મુશ્કેલી ની વુસ્તૃત ચર્ચા કરી ને ખેડૂત ને માહિતગાર કર્યા હતા અને ખેડૂતો નું સંગઠન મજબૂત કરવાની હાકલ કરી હતી

Oplus_131072

Back to top button
error: Content is protected !!