
તા.૧૩.૧૦.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં હરસો ઉલ્લાસ થી ઉર્સ ની ઉજવણી કરવામાં આવી
ગુજ
બાદશાહ જલાલુદ્દીન અકબર બિન હુમાયું ૧૫૭૩ માં દાહોદ આવીયો હતો અને હઝરત ગૌસ ની કરામત જોય ને શ્રદ્ધાલુ બની ગયો હતો આ ઉર્સ માં દાહોદ શહર કાઝી સાહબ અલી રાજપુર થી સૈયદ આરીફ બાવા કારંઠા થી સૈયદ અશફાક હુસેન બાવા સામરી થી સૈયદ અસગર અલી બાવા વડોદરા થી સૈયદ અઝીમ બાવા અને દાહોદ ના સૈયદ બદરુદ્દીન બાવા સોહરવર્દી અને દાહોદ સુરત ના ઓલામા એ કિરામ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા આ ઉર્સ મા રાણીસર ઉત્તર ગુજરાત ની કમેટી ને સીપાસ નામા અને ગૌસ અબ્દુન્નબી એવોર્ડ થી નવાઝમા આવ્યો આવ્યો હતો લોકો ને લંગર ભોજન આપવામાં આવ્યો હતો




