HALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદના ગોલસણ ગામે ઝેરી દવા ગટગટાવી યુવકે જીવન ટૂંકાવ્યું
Halvad:હળવદના ગોલસણ ગામે ઝેરી દવા ગટગટાવી યુવકે જીવન ટૂંકાવ્યું
હળવદ તાલુકાના ગોલસણ ગામે રહેતા ૨૪ વર્ષીય મેહુલભાઈ વાઘજીભાઈ રાતૈયા નામના યુવકે કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી મૃતકની ડેડબોડી હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. હાલ હળવદ પોલીસે મૃત્યુના બનાવની અ.મોતની નોંધ કરી આપઘાત કરવા પાછળના કારણો શોધવા આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.