GUJARATJUNAGADHKESHOD

આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય અંતર્ગત વિવિધ શાળાઓના આરોગ્ય તપાસણી કરવામાં આવી

આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય અંતર્ગત વિવિધ શાળાઓના આરોગ્ય તપાસણી કરવામાં આવી

આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય અંતર્ગત વિવિધ શાળાઓમાં ગુજરાત સરકાર દ્વારા અવનવી યોજનાઓ હેઠળ કાર્ય થતા હોય છે આજરોજ રાષ્ટ્રીય બબાળ સ્વાસ્થ્ય સપ્તાહ અંતર્ગત કેશોદમાં આવેલી વિવિધ શાળામાં બાળકોને આરોગ્ય વિષયક તપાસ કરવામાં આવી હતી કેશોદ તાલુકાના હેલ્થ ઓફિસર મનિષા વાઘેલા તથા તેમની ટીમ દ્વારા કેશોદમાં આલાપ કોલોની માં આવેલ જૂની પ્રોફેસર એકેડેમી શાળા માં હાજર રહેલા દરેક બાળકોને આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી જેમાં શારીરિક રોગો ઉપરાંત બાળકની ઊંચાઈ તેમજ વજન માપવામાં આવેલા હતા જે બાળકને આરોગ્ય બાબતે તકલીફ જોવા મળી તેમને રેફરલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલા હતા

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!