GUJARATSABARKANTHA

હુંજ ગામે કલ્પેશભાઈ પટેલ અકસ્માતમાં દેવલોક પામતા તેમના ઘરે જઈને પરિવારને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરી

અહેવાલ:- પ્રતિક ભોઈ

*હુંજ ગામે કલ્પેશભાઈ પટેલ અકસ્માતમાં દેવલોક પામતા તેમના ઘરે જઈને પરિવારને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરી સાથે દિગ્વિજયસિંહ ચાવડા (મુન્નાબાપુ) કારોબારી અધ્યક્ષ દિલીપસિંહ મકવાણા , પૂર્વ કારોબારી અધ્યક્ષ હરિભાઈ પટેલ,કિસાન મોરચા મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહ, કાળુંસિંહ અરજણપૂરા,બિપીનભાઈ પટેલ હુંજ ગામ સરપંચ અને ગામના સ્થાનિક આગેવાનો હાજર રહ્યા*

Back to top button
error: Content is protected !!