પાલનપુરની યુવતી દેશ સેવામાં પોતાનું જીવન સમર્પણ કરવા ફોજીમાં ભરતી થઈ ટ્રેનિંગ બાદ પોતાના વતનમાં આવતા હિન્દુ સંગઠનો એ તેનું સ્વાગત કર્યું
23 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પાલનપુર વિસ્તારમાં આવેલા વીરબાઈ ગેટ વિસ્તારમાં વિસ્તારમાં સોલંકી પરિવારમાં જન્મેલી યુવતી તેના પિતા કોરોના વખતે દેવલોક પામ્યા બાદ આ યુવતી દેશને સેવામાં પોતાનું સપનું પૂર્ણ કરવા જીવન મનમાં સલ્કપ લઈને આર્મીમાં ભરતી થઈ હતી સફળતાપૂર્વક ટ્રેનિંગ લીધા બાદ પૂર્ણ કરી વતન પાલનપુરમાં આવતા ખાતે ટ્રેનિંગ લઈને પોતાના પરિવારને મળવા પાલનપુરમાં આવી હતી ત્યારે આ શહેરના કેટલાક હિન્દુ યુવાનોએ તલવાર તેમજ ફૂલ આપી તેનો સ્વાગત કર્યું હતું. વિરબાઈ ગેટ ભીલ વાસ નજીક આવેલા એકલવ્ય નગરમાં રહેતી સ્વ.ગૌતમભાઈ સોલંકી ની દીકરી 24 વર્ષની પ્રાચી નામની આ યુવતી દેશમાં સેવા કરવાના ફોજમાં ભરતી થઈ હતી બાદ પંજાબના હોશિયારપુર સફળતા પૂર્વક ટ્રેનિંગમાં પાસ થઈ પોતાના વતનમાં પરિવારને મળવા આવતા સમગ્ર આસપાસ વાતાવરણ ખુશીનું જોવા મળ્યું હતું આ શહેરના માતાજી ના મંદિરે રામ સેવા સમિતિ મોટા રામજી મંદિર પાલનપુર ના સ્વયમ સેવકો દ્વારા જુના સ્વયમ સેવક આર્મી મા ટ્રેનિંગ પુર્ણ કરી આવેલી આ યુવતીને વતનમાં આવતા તેણી નુ સ્વયમ સેવકો દ્વારા તલવાર આપી ને તેનું સન્માન અને આશીર્વાદ આપવા પધારેલા સર્વ સ્વયમ સેવકો તથા સમાજ નાં સર્વ વડિલોએ માતા પિતા તેમજ ભાઈ ઓ બહેનો અને યુવાનો તેમજ આસપાસના લોકો તેને આશીર્વાદ આપ્યા હતા આ અંગે દિપકભાઈ રાવલ એ જણાવ્યું




