GUJARATKUTCHMANDAVI

ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી ભુજ-કચ્છના સંયુક્ત ઉપક્રમે તા.16 નવેમ્બર-‘નેશનલ પ્રેસ ડે’ નિમિત્તે સેમિનારનું આયોજન ભુજ ખાતે યોજાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા૧૪ નવેમ્બર : ગુજરાત પ્રેસ અકાદમી,ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી ભુજ-કચ્છના સંયુક્ત ઉપક્રમે તા.16 નવેમ્બર-‘નેશનલ પ્રેસ ડે’ નિમિત્તે સેમિનારનું આયોજન ભુજ ખાતે કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં સહભાગી બનવા કચ્છ જિલ્લાના તમામ પત્રકારશ્રીઓને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.

સેમિનારમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.તારીખ – 16/11/2024,સમય – બપોરે 11.30 કલાકે

સ્થળ – હોટેલ ‘લા કાસા’, સહજાનંદ લાઈબ્રેરીની બાજુમાં, માંડવી રોડ, ભુજ, કચ્છ.

રજિસ્ટ્રેશન માટેની લિંક : https://forms.gle/gfWjZLD14Qyez1S68.

Back to top button
error: Content is protected !!