GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રંગપર ગામ નજીક કારખાનામાં પહેલા માળેથી નીચે પટકાતાં યુવકનું મોત

 

MORBI:મોરબીના રંગપર ગામ નજીક કારખાનામાં પહેલા માળેથી નીચે પટકાતાં યુવકનું મોત

 

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં વિરાટનગરમા સીમાન્ટો સિરામિક લેબર ક્વાર્ટસના પહેલા માળેથી નીચે પટકાતાં યુવકનું મોત નિપજ્યું હતું.


મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં વિરાટનગરમા સીમાન્ટો સિરામિક લેબર ક્વાર્ટસમા રહેતા મેહુલભાઈ છનાભાઈ પગી (ઉ.વ.૩૦) નામનો યુવક સીમાન્ટો સિરામિક લેબર ક્વાર્ટસના પહેલા માળેથી નીચે પડી જતા મેહુલભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!