BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લામાં ભેજના પ્રમાણમાં 24 ટકાનો વધારો

 

ભરૂચ જિલ્લાના તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થઈ 31 ડિગ્રી થયું. રાત્રિ દરમિયાન અને વહેલી સવારે ગુલાબી ઠંડી અનુભવાય રહી છે. હવામાનની આગાહી મુજબ મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. ભેજનું પ્રમાણ 27 થી 50 ટકા રહેવાની શક્યતા સેવાઇ રહી છે. આમ આગામી દિવસમાં ઠંડીનું જોર વધશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!