GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારાના ખજુરા હોટલ નજીકથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

TANKARA:ટંકારાના ખજુરા હોટલ નજીકથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

 

 

ટંકારા નજીક ખજુરા હોટેલથી આગળ અરવિંદભાઈ ઉઘરેજાની વાડી પાસે આવેલ નદીના કાંઠે ખરબામાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવકની ઉંમર અંદાજે ૩૫થી ૪૦ વર્ષની છે.

ટંકારા નજીક ખજુરા હોટેલથી આગળ નદીના કાંઠે ૩૫થી ૪૦ વર્ષના એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ નદીના કાંઠે આવેલ વાડી માલીક દ્વારા પોલીસને ટેલિફોનિક જાણ કરતા ટંકારા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ ટીમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ શરૂ કરી છે. હાલ ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!