GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARAWANKANER
WAKANER:વાંકાનેરના એસટીમાં ફરજ બજાવતા કંડકટરએ પ્રમાણિકતા દર્શાવી:HP કંપની નુ લેપટોપ મુસાફરને શોઘી પરત કર્યું

WAKANER:વાંકાનેરના એસટીમાં ફરજ બજાવતા કંડકટરએ પ્રમાણિકતા દર્શાવી:HP કંપની નુ લેપટોપ મુસાફરને શોઘી પરત કર્યું
ટંકારા નગર ના રહેવાશી અને હડમતીયા ગામની પ્રાથમિક શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી રમુભાઈ ભરવાડ ના દિકરા જગદીશભાઈ ભરવાડ જે હાલમા વાંકાનેર એસટી ડેપો ખાતે કંડકટર મા ફરજ બજાવે છે જેમની ફરજ વાંકાનેર- નલિયા રૂટ મા હતી તે દરમિયાન એક મુશાફર તેનુ HP કંપની નુ લેપટોપ અને બેગ બસ મા જ ભુલી ને ઉતરી ગયેલ ત્યારબાદ જગદીશભાઈ ને તે બેગ મળતા તે બેગ અને લેપટોપ મુળ માલિક ની ખરાય કરીને મોરબી ડેપો ખાતે અધિકારી ની હાજરી મા પરત કરીને એક પ્રમાણિકતા દર્શાવી ને રાજકોટ વિભાગ ના કર્મચારી મહામંડળ ના પ્રમુખ સાહેબ શ્રી જયુભા ડી જાડેજા અને વાંકાનેર એસટી ડેપો નુ ગૌરવ વધારેલ છે









