GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:મુસ્લિમ દિવાન ફકીર યુવા ગ્રુપ દ્વારા સર્વે મુસ્લિમ સમૂહ લગ્ન વાંકાનેરમાં યોજાશે

WAKANER:મુસ્લિમ દિવાન ફકીર યુવા ગ્રુપ દ્વારા સર્વે મુસ્લિમ સમૂહ લગ્ન વાંકાનેરમાં યોજાશે

 

 

“‘દુલ્હા દુલ્હનને કપડા વિતરણ નો કાર્યક્રમ યોજાયો એકતાના પ્રતીક કેરાળાના રાણીમાં રુડીમાં મંદિરના મહંત શ્રી મુકેશ ભગત ના વરદૃ હસ્તે કરવામાં આવ્યું”‘

(મોહસીન શેખ દ્વારા મોરબી)વાંકાનેર ખાતે મુસ્લિમ દિવાન ફકીર યુવા ગ્રુપ દ્વારા 18 માં સર્વે મુસ્લિમ સમાજ સમૂહ લગ્ન મહોત્સવ તારીખ 29 12 2024 ના રોજ વાંકાનેર ના લિંબાળા ગામના સીમાડે યોજાશે જેમાં દુલ્હા દુલ્હન 10 જોડા ના એક જ મંડપ નીચે એકતા ના પ્રતિક સમૂહ લગ્ન અંતર્ગત તારીખ 28 11 2024 ના રોજ ગુરુવારે સવારે 11:00 કલાકે કોમી એકતા ના પ્રતીક વાંકાનેર ના કેરાળા ના રાણીમાં રૂડીમાં મંદિરના મહંત શ્રી મુકેશ ભગતના વરદૃ હસ્તે દીકરી દીકરાઓને નિકાહના કપડા વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં કોમી એકતાના પ્રતીક મુસ્લિમ દિવાન ફકીર યુવા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાતાર પીર ટેકરી વાંકાનેર ના ખાદીમ અબ્દુલ બાપુ તેમજ 25 વારીયા ગેબનશાહ પીરના ખાદીમ સિકંદર બાપુ તેમજ વાંકાનેર મુસ્લિમ અગ્રણી ફિરોજભાઈ ઠાસરીયા અને મુસ્લિમ દિવાન ફકીર યુવા ગ્રુપ સમૂહ લગ્ન કમિટીના આયોજક ઈમ્તિયાઝ દીવાન તેમજ જહાંગીરશા દિવાન તેમજ આરીફ દિવાન સહિતના આયોજકો કાર્યકરો અને દીકરી દીકરાઓના વાલી શહિત દુલા દુલ્હનનો વગેરે હાજરી આપી હતી આ પ્રસંગે કેરાળા રાણીમાં રુડીમાં મંદિરના મહંત શ્રી મુકેશ ભગત બાપુએ સર્વે દિકરી દીકરાઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને મુસ્લિમ દરગાહ શરીફના ખાદીમો એ દુઆ કરી હતી જે કોમી એકતાના પ્રતીક હિંદુ મુસ્લિમ સમાજના સુફી સંત મહંત હાજરી આપી હતી જે સર્વે તસવીર માં દ્રશ્યમાન થાય છે

Back to top button
error: Content is protected !!