GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના પ્રવિણચંદ્ર ખોડીદાસ કક્કડ નું દુઃખદ અવસાન
TANKARA:ટંકારાના પ્રવિણચંદ્ર ખોડીદાસ કક્કડ નું દુઃખદ અવસાન
ટંકારા નિવાસી સ્વ. ખોડીદાસ ડોસાલાલ કક્કડ નાં પુત્ર પ્રવીણચંદ્ર ખોડીદાસ કક્કડ (ટીના ભાઈ) ઉ.વ. ૭૦ તે. સ્વ.ધીરુભાઈ, સ્વ.વિજયભાઈ, સ્વ.પુષ્પાબેન, અ.સૌ.શારદાબેન અ.સૌ. વિભાબેનના ભાઈ, કલ્પનાબેનનાં પતિ, અમીતભાઈ (જીગાભાઈ) તથા આશાબેનનાં પિતાશ્રી અને સ્વ.તુલસીદાસ ગોબરશીભાઈ નાગ્રેચા (વાંકાનેર) ના જમાઈ અને મહેશભાઈ,હરેશભાઈ,કમલેશભાઈ ના બનેવી તા. ૦૭/૧૨/૨૪ (શનિવાર) ના રોજ શ્રીજી ચરણ પામેલ છે જેમનું ઉઠમણું તથા પિયર પક્ષ ની સાદડી તા. ૦૯/૧૨/૨૪ (સોમવાર) ના સાંજે ૪:૦૦ થી ૫:૦૦ કલાકે લોહાણા મહાજનવાડી ટંકારા ખાતે રાખેલ છે.