GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

ભરણપોષણ-ડરના જરૂરી હૈ

શાદી સે ડર નહિ લાગતા સા’બ્, ભરણપોષણ સે લાગતા હૈ ડર – AI એન્જિનિયર અતુલ સુભાષ ની આત્મહત્યા અને મૃત્યુ પહેલાં લખેલ નોટ (Dying Declaration).

– પતિ – પત્ની ના મતભેદ થાય, પત્ની – પતિ થી કંટાળી હોય, ન્યાયિક રીતે તેને આજીવિકા ચલાવવા પૂરતા પૈસા પણ આપવા જોઈએ. કદાચ યુવતીના ઘરડા માતા પિતા પણ એ ભરણપોષણ ઉપર નભે, વ્યાજબી પણ યુવતીના ભાઈ, બહેન વગેરે જલસા કરે અને યુવાન ચૂકવ્યા કરે એ કેટલું ન્યાયીક??

અને

 

એ ભારણપોષણ ની માતબર રકમ કેટલી તેની કોઈ મર્યાદા કે આંકડાકીય એનાલીસીસ હોવવું જોઈએ ! વાર્ષિક ૧૦ લાખ નું ભરણ પોષણ ? અને અહી તો જે સળા વિશે વાત છે, જે ન્યાયના પદ પરથી  પણ ૫ લાખ માંગ્યા, અને તેની પત્નીએ ૩ કરોડ માંગ્યા. અને ૧૨૪ વખત હાજર થવું પડ્યું. તારીખ પે તારીખ…..અને તેમાં પણ ભાગ ! ખરેખર આ લાંચ નું દૂષણ ન્યાય માટે પણ ઘુસ્તું જતું હોય, સમાજ પાયમાલી તરફ જસે. કેમ કે આ એક જ એવું પ્લેટફોર્મ કે વ્યસ્થા છે, જેના ઉપર કોઈ મોનીટરીંગ સિસ્ટમ છે જ નહિ. કોઈ અદાલતથી ન્યાય ન મળ્યો તો ? કઈ નહિ અપીલ માં જવાનું, બસ આ બાબત નો લાભ લઇ અતુલ સુભાષ પાસે જ્જ એ પણ ૫ લાખ માંગ્યા. ભારતીય ન્યાયસહિતા સામાન્ય રીતે માંને છે કે વ્યક્તિનું મૃત્યુ સમય ની જુબાની (dying Declaration) હમેશા સાચું જ હોય. જજ ના ચુકાદાઓ માં ભ્રષ્ટ્ચાર દેખાતો હોય, લોકોના ધ્યાને તરત આવી ઘટનાઓ, ચુકાદાઓ આવી જ જતા હોય છે. દુર્ભાગ્યપૂર્ણ ઘટના……જામનગરના ચિંતક ભાર્ગવ ઠાકરના…એક ઘેરી ઘટના બાદ પ્રત્યાઘાત…..શક્ય છે …..આ જ પ્રત્યાઘાત ન્યાય માટે લડતા અનેક પતિઓના હશે………કેમકે ….મંદિર એ આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં જો કઇક “અજુગતુ” થાય તો લોકશાહીના એવા મંદિરને લુણો લાગ્યો કહેવાય…..અને બીજુય ઘણુ બધુ……..કહેવાય….!! હજુય….સમય છે……ન્યાય મંદિર….પીલર મજબુત રહી શકે છે…..પણ

Back to top button
error: Content is protected !!