GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારના ચકચારી વ્યાજ વટાવની નોંધાયેલ ફરિયાદના કામના આરોપીના જમીન મંજુર

 

MORBI:મોરબી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારના ચકચારી વ્યાજ વટાવની નોંધાયેલ ફરિયાદના કામના આરોપીના જમીન મંજુર

 

મોરબી એ ડીવીજન પોલીસ સ્ટેશન માં ફરિયાદી એ મોરબીમાં રહેતા ભરત ભાઈ ઉર્ફે બી. કે. કાળુભાઇ ગોગારા સામે વ્યાજ વટાવ ની ફરિયાદ નોંધાવેલ હતી આરોપી વિરુદ્ધ ઉંચા વ્યાજ ની મોરબી એ ડીવીજન પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ હતી પૈસાની ઉઘરાણી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ આરોપી એ તેમના વકીલ શ્રી જગદીશ ભાઈ ઓઝા મારફત જમીન અરજી કરતા આરોપી ના જામીન મંજુર

જેમાં બન્ને પક્ષકારોની દલીલના અંતે નામદાર કોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપી ને જામીન પર મુકત કરતો હુકમ કરેલ. જેમાં આરોપી તરફે મોરબીના વિદ્વાન વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા તથા દેવ જોષી રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હતા.જેમાં વિદ્વાન વકીલ જગદીશભાઈ ઓઝા તથા દેવ કે.જોષી દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટો રજૂ કરતા જે ધ્યાને લઇ મોરબી કોર્ટ દ્વારા આરોપીના જામીન મંજુર કરવામાં આવેલ છે.આરોપી તરફે મોરબીના ધારાશાસ્ત્રી જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, યુવા વકીલ દેવ જોષી તથા શહેનાઝબેન સુમરા, લેખરાજ ગઢવી રોકાયા હતા.

Back to top button
error: Content is protected !!