GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના બેલા (રંગપર) ગ્રામજનો દ્વારા દેશી દારૂ, અને નોનવેજનું વેચાણ બંધ કરવા રજૂઆત કરી
MORBI:મોરબીના બેલા (રંગપર) ગ્રામજનો દ્વારા દેશી દારૂ, અને નોનવેજનું વેચાણ બંધ કરવા રજૂઆત કરી


મળતી માહિતી મુજબ બેલા ગામે દારૂ અને નોનવેજનું ગેરકાયદેસર રીતે ધોમ વેચાણ થાય છે. આ વેચાણ કરતા શખ્સોને વેચાણ બંધ કરવા તેઓએ કહ્યું હતું. આ શખ્સોએ એક્સીડેન્ટમાં મારી નાખવાની ધમકી પણ આપી છે.

જેથી આ મામલે મોરબી પોલીસ અને જિલ્લા કલેકટર ગ્રામજનોએ આવેદન આપ્યું છે. જો તંત્ર દ્વારા આગામી સાત દિવસમાં કાર્યવાહી કરવામાં નહિ આવે તો આ ગેરકાયદે ધમધમતા દારૂ અને નોનવેજના હાટડા ઉપર જનતા રેડ કરવામાં આવશે.અને જનતા રેડમાં અનિચ્છનિય બનાવ બનશે તો તેની જવાબદાર વહીવટી તંત્રની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી..








