BANASKANTHAGUJARATPALANPUR
દિલ્હી ખાતે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક ની શુભેચ્છા મુલાકાત

19 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ
વડગામના ઉધોગપતિ ગીરીશભાઈ ભોજક દ્વાર ગતરોજ દિલ્હી ખાતે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક ના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી વડગામ વિધાનસભા ક્ષેત્રના વિકાસ લક્ષી પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી
આ પ્રસંગે સમાજના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યાં હતાં




