GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબીમાં કર્તવ્ય નંદી ઘરના નવનિર્માણમાં અજય લોરીયા દ્વારા સંચાલિત ‘સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન’ તરફથી 25 લાખનું દાન 

MORBI: મોરબીમાં કર્તવ્ય નંદી ઘરના નવનિર્માણમાં અજય લોરીયા દ્વારા સંચાલિત ‘સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન’ તરફથી 25 લાખનું દાન

મોરબીમાં અબોલ જીવોની સેવા કરતી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા નંદીઘરના લાભાર્થે કિર્તીદાન ગઢવી અને રાજભા ગઢવીનો ભવ્ય લોકડાયરો યોજ્યો હતો આ લોક ડાયરામાં સેવાભાવી અજય લોરીયા પ્રેરિત પાટીદાર નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા 25 લાખનું માતબર દાન અર્પણ કરી અબોલ જીવ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરી ધન્યતા અનુભવી હતી

Check Also
Close
Back to top button
error: Content is protected !!