GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO
		
	
	
ગ્રાહકસુરક્ષા માટે જાગૃત કરાયા



⚖️રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી.⚖️ ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે. જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા. લોકોમાં ગ્રાહક જાગૃતિ પત્રિકા નું વિતરણ તેમજ માર્ગદર્શન⚖️ લોકોની જાગૃત કરતા તેમાં પત્રિકા નું વિતરણ કરતા જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી શ્રી કિશોરભાઈ મજીઠીયા. સભ્ય શ્રી. કાંતિલાલ મકવાણા. રાજભા જાડેજા. જીમીભાઈ ભરાડ. તેમજ લોહાણા અગ્રણી અને ડી ગીરધરલાલ.એન્ડ કંપની પેટ્રોલ પંપવાળા. સંજીવભાઈ દિલીપભાઈ પ્રેમાણી તેમજ સંકેતભાઈ. સંજીવભાઈ પ્રેમાણી⚖️
કિશોરભાઈ મજીઠીયા
મંત્રી શ્રી જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ ધણ શેરી જામનગર.98242.54862
પ્રમુખશ્રી. વીરબાઇ જલિયાણ વાલી મંડળ
કન્સીલેટર .લોક અદાલત જામનગર
માનદમંત્રી શ્રી .હાપા જલારામ મંદિર જામનગર
_____________
ભરત જી.ભોગાયતા
પત્રકાર
જામનગર
8758659878
 
				








