GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર પોલીસે ખરસલીયા રેલવાળા ભાગમાં ખુલ્લા ખેતરમા જુગાર રમતા ત્રણ ઝડપ્યા પાંચ ફરાર

 

તારીખ ૨૬/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

વેજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળેલ કે કાલોલ તાલુકાના ખરસલીયા ગામના રેલવાળા ભાગની બાજુએ ખુલ્લા ખેતરોની સીમા કેટલાક ઈસમો ભેગા મળીને પૈસા વડે પાના પત્તાનો હાર જીત નો જુગાર રમી રમાડે છે. જે આધારે પોલીસે રેડ કરતા સ્થળ ઉપરથી ત્રણ ઈસમો ઝડપાઈ ગયા હતા જ્યારે પોલીસને જોઈને પાંચ ઈસમો નાસી છૂટ્યા હતા પોલીસે સ્થળ ઉપરથી પાના પત્તા ની કેટ તેમજ અંગ જડતી માંથી ૧૪૩૦ રૂપિયા અને દાવ પરના ૫૯૦ કુલ મળીને ૨૦૨૦ રૂપિયા નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતા.

Back to top button
error: Content is protected !!