GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી માળિયા વનાળિયા લાયન્સ નગર સ્કૂલ માં ડો બાબાસાહેબ આંબેડકરની ફોટો નું અનાવરણ કરાયું

 

MORBI:મોરબી માળિયા વનાળિયા લાયન્સ નગર સ્કૂલ માં ડો બાબાસાહેબ આંબેડકરની ફોટો નું અનાવરણ કરાયું

 

મોરબી માળિયા વનાળિયા લાયન્સ નગર સ્કૂલ માં ડો બાબાસાહેબ આંબેડકરની ફોટો નું અનાવરણ અને દેશ પહેલા મહિલા શિક્ષીકા શ્રી માતાશ્રી સાવિત્રીબાઈ ફૂલે જન્મ જ્યંતી માં વિધાર્થીઓ ને બોક પેન અર્પણ નાસ્તો ઉજવણી કાર્યક્રમ કરાયો જેમાં આમન્ત્રિત શ્રી મોરબી જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી હંસાબેન પારઘી ઉપપ્રમુખ શ્રી હીરાભાઈ તમારીયા સામાજિક ન્યાય સિમિત ચેરમેન શ્રી અશોકભાઈ ચાવડા અનુમોર્ચા પ્રમુખ શ્રી બાબુભાઇ પરમાર પ્રદેશ હોદેદાર શ્રી વિઠ્ઠલભાઈ BJP અગ્રણી શ્રી જ્યોતિસિંહ જાડેજા સાહેબ / રાજુભાઈ પરમાર જેતપર મનુભાઈ સારેસા દીપકભાઈ ચૌહાણ રાજનભાઈ પંડૂબીયા પ્રવીણભાઈ સોલંકી કાંતિભાઈ ચાવડા અનિલભાઈ અબાલિયા પ્રભાબેન મકવાણા એન્ડ માળિયા વનાળિયા ગ્રામપંચાયત ના હોદેદારો સાથે ગ્રામજનો વિસ્તાર જનો વિગેરે ના સાથ સહિયોગ થી આજ રોજ 03/ 01 / 2025 ના રોજ સંગઠન એકતા ગ્રુપ એન્ડ 13 પરિવાર સિમિત દ્વારા ફુલહાર એન્ડ સાલ અર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યું

આ કાર્યક્રમ ના સહિયોગી સંગઠન એકતા ગ્રુપ / 13 પરિવાર સિમિત એન્ડ ગૌતમભાઈ સોલંકી એન્ડ જગદીશભાઈ ચાવડા એ મળી ને સ્કૂલ આચાર્ય શ્રી એન્ડ શિક્ષક શ્રી એન્ડ સ્ટાપ ને ફુલહાર કરી સન્માન સાથે શ્રી ડો બાબાસાહેબ આંબેડકરજી ફોટો અનાવરણ કરવામાં આવ્યું છે

Back to top button
error: Content is protected !!