AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી “લોકસંગીતોત્સવ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
પ્રસિદ્ધિ ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેઇનમેન્ટ દ્વારા કડી રોડ અમદાવાદ ખાતે આયોજન.

ગુજરાત સરકાર ના યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હેઠળની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી “લોકસંગીતોત્સવ ભાગ 3” નું કડી રોડ અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત કાર્યક્રમમાં ગુજરાત ના જાણીતા લોકસાહિત્યકાર અને લોકગીતો હાસ્યની રમઝટ બોલાવતા કલાકાર સુખદેવ ગઢવી અને જાણીતા ભજન સમ્રાટ ભજનીક યોગેશગીરી બાપુ દ્વારા ભજન ની સરવાણી રજૂ કરવામાં આવી હતી.
ગ્રામ્યલોકો અને જાણીતા મહેમાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શરૂઆત થી અંત સુધી લોકગીતો, લોકસાહિત્ય ભજન દેશભક્તિ ના ગીતો દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ કાર્યક્રમના આયોજનમાં પ્રસિદ્ધિ ઇવેન્ટ્સ અને એન્ટરટેઇન્મેન્ટનો સહયોગ મળ્યો હતો અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું.






