GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લા કક્ષા કલામહા કુંભમાં દિત્યા ઝાલરીયા શાસ્ત્રીય કંઠ્ય સંગીત સ્પર્ધામાં દ્વિતીય
MORBI:મોરબી જિલ્લા કક્ષા કલામહા કુંભમાં દિત્યા ઝાલરીયા શાસ્ત્રીય કંઠ્ય સંગીત સ્પર્ધામાં દ્વિતીય
ગુજરાત રાજ્ય સરકારના રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર આયોજિત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મોરબી દ્વારા સંચાલિત મોરબી જિલ્લા કક્ષા કલામહાકુંભ જ્ઞાનગંગા સ્કૂલ વાંકાનેર મુકામે યોજાયેલ જેમાં (06 થી14 વર્ષ) કેટેગરીમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિની દિત્યા યોગેશભાઈ ઝાલરીયાએ દ્વિતીય સ્થાન મેળવેલ શાળાનું નામ રોશન કરેલ છે