KARJANVADODARA

કરજણ તાલુકાની લીલોડ સરકારી માધ્યમિક શાળા એ સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે

વડોદરા તેમજ પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા શહેર તમે જિલ્લો અને વીર ઇન્સ્ટિટયૂટ કોટંબી ના સંયુક્ત ઉપક્રમે 59 મો બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરવામાં આવેલ હતું

નરેશપરમાર. કરજણ,

જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા તથા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ની કચેરી વડોદરા તેમજ પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા શહેર તમે જિલ્લો અને વીર ઇન્સ્ટિટયૂટ કોટંબી ના સંયુક્ત ઉપક્રમે 59 મો બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વડોદરા જિલ્લાની કરજણ તાલુકાની સરકારી માધ્યમિક શાળા લીલોડ એ સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે તે બદલ શાળાના આચાર્યશ્રી કે બી પરમાર સાહેબ તેમજ સમગ્ર શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આગળ રાજ્યમાં ઝોન કક્ષાએ રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ દેવગઢ બારીયા ખાતે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે રાજ્યના ઝોન કક્ષાએ પણ ખૂબ જ સારું પ્રતિનિધિત્વ કરે તે બદલ માર્ગદર્શક શિક્ષક શ્રી પ્રતિમાબેન વસાવા અને કૃતિ બનાવનાર વિદ્યાર્થીઓ પટેલ જય અને પરમાર દિવ્યજીતસિંહ ને ખુબ ખુબ શુભેચ્છા પાઠવે છે

Back to top button
error: Content is protected !!