GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBi:તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોરબી તાલુકાની જુના લીલાપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો દબદબો

MORBi:તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોરબી તાલુકાની જુના લીલાપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ની તાલુકા કક્ષાની સ્પર્ધામાં મોરબી તાલુકાના જુના લીલાપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ઠ દેખાવ રહ્યો
(૧)ગોળા ફેક સ્પર્ધામાં બ્રાહ્મણ રંજના ગુલસિંહ પ્રથમ નંબર (૨)૨૦૦ મીટર દોડમાં ખર્ચવા પ્રિયા દિનેશભાઈ પ્રથમ નંબર (૩)ચક્ર ફેક સ્પર્ધામાં બ્રાહ્મણ રંજના ગુલસિંહ પ્રથમ નંબર (૪)200 મીટર દોડમાં વાઘેલા સંજય રમેશભાઈ તૃતીય નંબર (૫)100 મીટર દોડમાં ખર્ચવા અંશ દિનેશભાઈ તૃતીય નંબર તેમજ
(૬) ગોળાફેક અને ચક્ર ફેક માં શિક્ષિકા મીનાબેન વિરમગામા પ્રથમ નંબર મેળવી શાળા પરિવાર નું ગૌરવ વધારેલ છે આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને મીનાબેન વિરમગામા દ્વારા માર્ગદર્શન અને પ્રેક્ટિસ કરાવવામાં આવેલ.









