BANASKANTHAPALANPUR

સાયબર અવેરનેસના સ્લોગન ધરાવતા* *પતંગો વિતરણ કરવામાં આવ્યા

14 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગ અને
મહે.ડીજીપી શ્રીની સૂચના અનુસાર જિલ્લા પોલીસ વડા* *માનનીય શ્રી અક્ષયરાજ સર* *(IPS) ના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ* *સોસાયટી-પાલનપુર સૌજન્યથી શ્રી બી એમ પરમાર સર (DYSP)* *તથા રિ.પો. ઈન્સ.શ્રી બી.કે. જોષી સર (RPI) દ્વારા પાલનપુર ખાતે જરૂરિયાતમંદ મહિલાઓને તેમજ બાળકોને *શ્રી પરમાર સર દ્વારા સાયબર અવેરનેસ વિશે તમામ મહિલાઓને તેમજ બાળકોને માર્ગદર્શન આપવામાં આવેલ.*

Back to top button
error: Content is protected !!