વિજાપુર રોટરી કલબ ના સહયોગથી લંડન ના ડોકટર સત્યેન શુક્લ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને ગરમ સ્વેટર વિતરણ કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રોટરી ક્લબ ના સહયોગ થી લંડન ના ડોકટર ડો સત્યેન શુક્લ તેમજ કોકિલા બેન શુક્લ દ્વારા તાલુકા ની કુમાર શાળા કન્યા શાળા ગોવિંદપુરા જૂથ પંચાયત હદ વિસ્તાર ની પ્રાથમિક શાળા મહેશ્વરપુરા ની પ્રાથમિક શાળા સહિત મા ભણતા 555 જેટલા ગરમ ઉન ના સ્વેટર વિતરણ કરવા




